વડોદરાના આકાશમાં જોવા મળ્યા એકથી એક ચઢિયાતા પતંગો, જુઓ VIDEO

|

Jan 07, 2019 | 7:26 AM

હાલ પતંગોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે વડોદરા શહેરમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી આ કાઇટ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેમાં 15થી વધુ દેશોના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે એટલું જ નહિં ભારતના પણ 20થી વધુ પતંગવીરોએ આ પતંગોત્સવમાં ભાગ લીધો છે. જુઓ VIDEO : Web Stories View more આજનું […]

વડોદરાના આકાશમાં જોવા મળ્યા એકથી એક ચઢિયાતા પતંગો, જુઓ VIDEO
Vadodara Kite Festival

Follow us on

હાલ પતંગોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે વડોદરા શહેરમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી આ કાઇટ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેમાં 15થી વધુ દેશોના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે એટલું જ નહિં ભારતના પણ 20થી વધુ પતંગવીરોએ આ પતંગોત્સવમાં ભાગ લીધો છે.

જુઓ VIDEO :

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જેલ રોડ ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. પતંગોત્સવમાં વડોદરા શહેરના મેયર જીગીશા શેઠ પણ હાજર રહ્યા હતા અને પતંગબાજોનો જુસ્સો વધાર્યો હતો તો રાજેન્દ્ર ત્રિવેદી પણ પતંગોત્સવમાં સહભાગી થયા હતા. પતંગવીરોને હેરાનગતિ ન થાય તે માટે પોલીસે પણ સજ્જ છે.

જુઓ VIDEO :

[yop_poll id=503]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:22 am, Mon, 7 January 19

Next Article