વડોદરાઃ નંદેસરી GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગ! જુઓ VIDEO

|

Mar 02, 2020 | 12:36 PM

વડોદરાની નંદેસરી GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. પાનોલી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો અને આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. આગનું લાગવાનું કારણ હજુ અકબંધ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more નીતા અંબાણી સવાર […]

વડોદરાઃ નંદેસરી GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગ! જુઓ VIDEO

Follow us on

વડોદરાની નંદેસરી GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. પાનોલી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો અને આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. આગનું લાગવાનું કારણ હજુ અકબંધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

Next Article