Vadodara: ફાયર વિભાગની કાર્યવાહી, ફાયર સેફ્ટીના અભાવે 4 બિલ્ડિંગના વીજ જોડાણ કાપવામાં આવ્યા

|

Mar 10, 2021 | 10:52 AM

Vadodara: ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં 4 બિલ્ડિંગના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે

Vadodara: ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં 4 બિલ્ડિંગના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે અને 4 બિલ્ડિંગના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે. આપને જણાવી  દઇએ કે  ફાયર પ્રિવેંશન એન્ડ લાઈફ સેફટી એકટ અંતર્ગત કાર્યવાહી કરાઇ છે. રાવપુરમાં નવરંગ કોમ્પલેક્ષ, ગાંધીનગર ગૃહ સામે શીટાડેલ કોમ્પલેક્ષ પર કાર્યવાહીના અહેવાલ મળ્યા છે.

 

 

Next Video