Vadodara: એક વિદ્યાર્થિની Corona સંક્રમિત થતાં બરોડા હાઈસ્કૂલ સોમવાર સુધી બંધ

|

Mar 03, 2021 | 11:44 PM

Vadodara: વડોદરાનમાં અલકાપુરી વિસ્તારમાં આવેલી  બરોડા હાઈસ્કૂલ (Baroda Highschool)માં એક વિદ્યાર્થિનીને Coronaનું સંક્રમણ થતાં બરોડા હાઈસ્કૂલ સોમવાર સુધી બંધ કરી દેવામાં આવી છે.

Vadodara: વડોદરાનમાં અલકાપુરી વિસ્તારમાં આવેલી  બરોડા હાઈસ્કૂલ (Baroda Highschool)માં એક વિદ્યાર્થિનીને Coronaનું સંક્રમણ થતાં બરોડા હાઈસ્કૂલ સોમવાર સુધી બંધ કરી દેવામાં આવી છે. આ વિદ્યાર્થિનીને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ વાલી દ્વારા તેનો Corona ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટીવ આવ્યો હતો. વિદ્યાર્થિનીનો Corona રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ સ્કૂલને જાણ કરાતા બરોડા હાઈસ્કૂલના સંચાલકોએ  સોમવાર સુધી સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીના સંપર્કમાં આવેલા ત્રણ શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાઈ છે.

 

 

આ પણ વાંચો: Maharashtraમાં કોરોનાનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં 9,855 કેસ નોંધાયા

Next Video