વડોદરા: હવે નહીં સર્જાય ઓક્સિજની સમસ્યા, સયાજી હોસ્પિટલમાં લાગી ઓક્સિજનની ટેન્ક

વડોદરાની સયાજી હોસ્પિટલમાં હવે ઓક્સિજનની સમસ્યા ભૂતકાળ બનશે. પાછલા કેટલાક સમયથી કોવિડના દર્દીઓને ઓક્સિજન ન મળતો હોવાની ફરિયાદો વ્યાપક બની હતી, ત્યારે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ઓક્સિજન ટેન્ક ખરીદવામાં આવી છે. 20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી આ ટેન્કને હાલ ઇનસ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. કોરોનાના કેસ વધે તો પણ […]

વડોદરા: હવે નહીં સર્જાય ઓક્સિજની સમસ્યા, સયાજી હોસ્પિટલમાં લાગી ઓક્સિજનની ટેન્ક
| Updated on: Aug 06, 2020 | 1:07 PM

વડોદરાની સયાજી હોસ્પિટલમાં હવે ઓક્સિજનની સમસ્યા ભૂતકાળ બનશે. પાછલા કેટલાક સમયથી કોવિડના દર્દીઓને ઓક્સિજન ન મળતો હોવાની ફરિયાદો વ્યાપક બની હતી, ત્યારે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ઓક્સિજન ટેન્ક ખરીદવામાં આવી છે. 20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી આ ટેન્કને હાલ ઇનસ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. કોરોનાના કેસ વધે તો પણ હવે સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા નહીં સર્જાય અને ઓક્સિજના અભાવે કોઇ દર્દીને હેરાન થવાનો વારો નહીં આવે.

આ પણ વાંચો: મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે દરિયો બન્યો તોફાની, દરિયામાં 4.33 મીટર ઊંચા ઉછળ્યા મોજા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો