Vadodara: પાદરામાં આવેલી SBIમાં કોરોના વિસ્ફોટ, મેનેજર સહિત 13 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

|

Mar 04, 2021 | 2:12 PM

વડોદરામાં પાદરાના ચોકસી બજારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં કોરોના વિસ્ફોટ થયો છે. મેનેજર સહિત એક સાથે 13 જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વડોદરામાં પાદરાના ચોકસી બજારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં કોરોના વિસ્ફોટ થયો છે. મેનેજર સહિત એક સાથે 13 જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ચોકસી બજાર શાખા બંધ કરાઈ છે. 9 કાયમી કર્મચારી અને 4 હંગામી કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Next Video