Gujarati NewsGujaratVadapradhan narendra modina aagaman purve narmada khate sushobhan ni taiyario purjosh ma 40 karod na kharche light nakhvama aavi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન પૂર્વે નર્મદા ખાતે સુશોભનની તૈયારીઓ પૂરજોશમાં, કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 40 કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડની LED લાઈટો લગાવવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન પૂર્વે નર્મદા ખાતે સુશોભનની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. નર્મદા ખાતે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 40 કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડની LED લાઈટો લગાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અલગ અલગ પ્રકલ્પોમાં પણ લાઇટિંગ કરવામાં આવી છે. 25 સ્કવેર કિલોમીટર વિસ્તારમાં લાઇટિંગ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે સાથે જ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન પૂર્વે નર્મદા ખાતે સુશોભનની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. નર્મદા ખાતે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 40 કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડની LED લાઈટો લગાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અલગ અલગ પ્રકલ્પોમાં પણ લાઇટિંગ કરવામાં આવી છે. 25 સ્કવેર કિલોમીટર વિસ્તારમાં લાઇટિંગ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે સાથે જ વડાપ્રધાન કેવડિયા ખાતે રાત્રી રોકાણ કરી શકે છે અને લાઇટિંગનો નજારો જોઈ શકે તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો