UPSCના પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ, કોરોનાના નિયમો સાથે પરીક્ષાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા

દેશભરમાં UPSCની પરીક્ષા યોજાઇ રહી છે, ત્યારે અમદાવાદમાં UPSCના 23,120 પરીક્ષાર્થીઓ 81 સેન્ટર પર બે તબક્કામાં પરીક્ષા આપી રહ્યા છે. પહેલા તબક્કાના પેપરનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાડા 11 વાગ્યાનો અને બીજા તબક્કાના પેપરનો સમય બપોરે અઢી વાગ્યાથી સાંજે સાડા ચાર વાગ્યાનો છે. કોરોનાના નિયમો સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહત્વનું […]

UPSCના પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ, કોરોનાના નિયમો સાથે પરીક્ષાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
| Updated on: Oct 04, 2020 | 11:35 AM

દેશભરમાં UPSCની પરીક્ષા યોજાઇ રહી છે, ત્યારે અમદાવાદમાં UPSCના 23,120 પરીક્ષાર્થીઓ 81 સેન્ટર પર બે તબક્કામાં પરીક્ષા આપી રહ્યા છે. પહેલા તબક્કાના પેપરનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાડા 11 વાગ્યાનો અને બીજા તબક્કાના પેપરનો સમય બપોરે અઢી વાગ્યાથી સાંજે સાડા ચાર વાગ્યાનો છે. કોરોનાના નિયમો સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં UPSCની પરીક્ષા યોજાઇ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us