ભૂજમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમા પાણી પાણી

|

Jul 10, 2020 | 10:03 AM

બે દિવસના વિરામ બાદ, કચ્છના ભૂજમાં આજે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભૂજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરના 12થી 2 સુધીના બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. બે ઈંચ જેટલા વરસેલા વરસાદને કારણે ભૂજના બસ સ્ટેન્ડ વિસ્તાર, વાણિયાવાડ, જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. જુઓ વિડીયો.

ભૂજમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમા પાણી પાણી

Follow us on

Next Article