VIDEO: જૈન દેરાસરમાં મારામારી! મહારાજ સાહેબને પણ અપશબ્દો બોલી અપમાનિત કર્યાનો આક્ષેપ

|

Aug 31, 2019 | 8:14 AM

અમદાવાદના વાસણા ગોદાવરી જૈન દેરાસરમાં મારામારીની ઘટના સામે આવી છે. મહાવીર જન્મ વાંચન પર્વ નિમિત્તે બાળકો માટે શિક્ષણ ફંડ ભેગું કરવા બાબતે મારામારી થઈ. શિક્ષણ માટે પાઠશાળાના ફંડની બોલાતી બોલીમાં ઉશ્કેરાયેલા ગોદાવરી જૈન સંઘના ઉપપ્રમુખ ભુપેન્દ્ર લાકડાવાળાએ સભ્યો સાથે રીતસરની મારામારી કરી દીધી અને બોલીને રોકવાની કોશિશ કરી હતી. ઉપપ્રમુખે જૈન ધર્મના મહારાજ સાહેબને પણ […]

VIDEO: જૈન દેરાસરમાં મારામારી! મહારાજ સાહેબને પણ અપશબ્દો બોલી અપમાનિત કર્યાનો આક્ષેપ

Follow us on

અમદાવાદના વાસણા ગોદાવરી જૈન દેરાસરમાં મારામારીની ઘટના સામે આવી છે. મહાવીર જન્મ વાંચન પર્વ નિમિત્તે બાળકો માટે શિક્ષણ ફંડ ભેગું કરવા બાબતે મારામારી થઈ. શિક્ષણ માટે પાઠશાળાના ફંડની બોલાતી બોલીમાં ઉશ્કેરાયેલા ગોદાવરી જૈન સંઘના ઉપપ્રમુખ ભુપેન્દ્ર લાકડાવાળાએ સભ્યો સાથે રીતસરની મારામારી કરી દીધી અને બોલીને રોકવાની કોશિશ કરી હતી. ઉપપ્રમુખે જૈન ધર્મના મહારાજ સાહેબને પણ અપશબ્દો બોલી અપમાનિત કર્યાનો લોકોએ આક્ષેપ કર્યો છે. આ મારામારીમાં સંઘના સભ્યની સોનાની ચેઈન તૂટી ગઇ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 14-03-2025
Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આત્મવિલોપન કરતા રેલવે હોસ્પિટલના કર્મચારીનો LIVE VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]