જય વસાવડાના સાહિત્યક અંદાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાનો VIDEO જુઓ

|

Jul 04, 2019 | 6:27 AM

રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 12મી રથયાત્રા નીકળી છે. રાજા રણછોડ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. કૈલાશધામથી 24 કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી છે. જે કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા ચોકડી, રૈયા રોડ, કિશનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી ચોક, ઢેબર રોડ થઈને ફરી મંદિરે પહોંચશે. રથયાત્રાના આ પાવન પ્રસંગે હેલ્મેટ પહેરવાનો સંદેશ […]

જય વસાવડાના સાહિત્યક અંદાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાનો VIDEO જુઓ

Follow us on

રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 12મી રથયાત્રા નીકળી છે. રાજા રણછોડ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. કૈલાશધામથી 24 કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી છે. જે કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા ચોકડી, રૈયા રોડ, કિશનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી ચોક, ઢેબર રોડ થઈને ફરી મંદિરે પહોંચશે. રથયાત્રાના આ પાવન પ્રસંગે હેલ્મેટ પહેરવાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે. તો સાથે  જય વસાવડાના સાહિત્યક અંદાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથા સાંભળો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચોઃ VIDEO: ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને જ આવશે તેવી આશા વ્યક્ત કરતું ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર

[yop_poll id=”1″]

Next Article