મહેસાણાની ખારી નદીમાં ભારે માત્રામાં પ્રદુષણ, પ્રદૂષણ બોર્ડની ઢીલી નીતિ સામે લોકોમાં રોષ

|

Dec 20, 2020 | 1:24 PM

મહેસાણાની ખારી નદીમાં ભારે માત્રામાં પ્રદુષણ સામે આવતા સ્થાનિક લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. ખારી નદીમાં કેમીકલ યુક્ત પાણી ઠલવાતા પ્રદૂષણ ઉભરીને સામે આવ્યું હતું. નીલકંઠ મહાદેવ પાસે ખારી નદીમાં ફીણ જોવા મળ્યું હતું જેને લઈને પણ વિવાદ સર્જાયો હતો. જો કે આ મુદ્દે પ્રદુષણ બોર્ડ નિંદ્રાધીન હોવાનું લાગી રહ્યું છે. સ્થાનિકો પણ માગ કરી રહ્યા […]

મહેસાણાની ખારી નદીમાં ભારે માત્રામાં પ્રદુષણ, પ્રદૂષણ બોર્ડની ઢીલી નીતિ સામે લોકોમાં રોષ
ખારી નદીમાં પ્રદૂષણ

Follow us on

મહેસાણાની ખારી નદીમાં ભારે માત્રામાં પ્રદુષણ સામે આવતા સ્થાનિક લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. ખારી નદીમાં કેમીકલ યુક્ત પાણી ઠલવાતા પ્રદૂષણ ઉભરીને સામે આવ્યું હતું. નીલકંઠ મહાદેવ પાસે ખારી નદીમાં ફીણ જોવા મળ્યું હતું જેને લઈને પણ વિવાદ સર્જાયો હતો. જો કે આ મુદ્દે પ્રદુષણ બોર્ડ નિંદ્રાધીન હોવાનું લાગી રહ્યું છે. સ્થાનિકો પણ માગ કરી રહ્યા છે કે કસુરવારો સામે પગલા ભરવામાં આવે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Next Article