ટોસિલિઝુમેબ કૌભાંડમાં સુરત ફૂડ અને ડ્રગ્સ વિભાગનાં દરોડા,સુરતના ડભોલી વિસ્તારના યુવાન પાસેથી 15 ઈન્જેકશન જપ્ત

|

Jul 23, 2020 | 5:32 AM

ટોસિલિઝુમેબ કૌભાંડમાં તપાસ સતત ચાલી રહી છે અને નવા નવા પ્રકરણ પણ ખુુલી રહ્યા છે. આ જ પ્રકરણમાં સુરત ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા  દરોડા પાડવામાં આવ્યા જેમાં 25થી વધુ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સુરતના ડભોલી વિસ્તારના યુવાન પાસેથી 15 ઈન્જેકશન જપ્ત કરાયા હતા જ્યારે અમદાવાદમાંથી પણ 10 જેટલા ઈન્જેકશન જપ્ત કરવામાં […]

ટોસિલિઝુમેબ કૌભાંડમાં સુરત ફૂડ અને ડ્રગ્સ વિભાગનાં દરોડા,સુરતના ડભોલી વિસ્તારના યુવાન પાસેથી 15 ઈન્જેકશન જપ્ત
http://tv9gujarati.in/tosilizumeb-kaub…o-jattho-zadpayo/

Follow us on

ટોસિલિઝુમેબ કૌભાંડમાં તપાસ સતત ચાલી રહી છે અને નવા નવા પ્રકરણ પણ ખુુલી રહ્યા છે. આ જ પ્રકરણમાં સુરત ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા  દરોડા પાડવામાં આવ્યા જેમાં 25થી વધુ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સુરતના ડભોલી વિસ્તારના યુવાન પાસેથી 15 ઈન્જેકશન જપ્ત કરાયા હતા જ્યારે અમદાવાદમાંથી પણ 10 જેટલા ઈન્જેકશન જપ્ત કરવામાં આવ્યા હતા. સુરતના યુવાનની પૂછપરછમાં અમદાવાદના સંદીપ અને પાર્થ નામના યુવાનનું નામ બહાર આવતા તેની પણ પુછપરછ કરાઈ છે તો સિપ્લા કંપનીના મેનેજરની સંડોવણી સામે આવતા તેના ઘરે તંત્ર દ્વારા દરોડા પાડીને 28 જેટલા ઈન્જેક્શન સાથે કાળા બજારીના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. અમદાવાદ, સુરતથી વધુ 2 આરોપી આ કેસમાં ઝડપી પાડવામાં આવ્યા છે.

Next Article