સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગાંધીનગરની યુનિવર્સિટીમાં ‘સ્વતંત્રતા’ અંગે કહી આ વાત

|

Feb 10, 2020 | 5:53 PM

ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે. આ નિવેદન અન્ય કોઈ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કર્યું છે. તેમણે કહ્યું કે, હાલના સમયમાં ન્યાયતંત્ર હોય, રાજકારણીઓ હોય કે પછી મીડિયા કોઈ સ્વતંત્ર નથી. ગાંધીનગર સ્થિત ગુજરાત નેશન લૉ યુનિવર્સિટીના એક લેક્ચરમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારે જજની કામગીરી સંભાળવાનો […]

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગાંધીનગરની યુનિવર્સિટીમાં સ્વતંત્રતા અંગે કહી આ વાત

Follow us on

ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે. આ નિવેદન અન્ય કોઈ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કર્યું છે. તેમણે કહ્યું કે, હાલના સમયમાં ન્યાયતંત્ર હોય, રાજકારણીઓ હોય કે પછી મીડિયા કોઈ સ્વતંત્ર નથી. ગાંધીનગર સ્થિત ગુજરાત નેશન લૉ યુનિવર્સિટીના એક લેક્ચરમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારે જજની કામગીરી સંભાળવાનો સમય આવશે ત્યારે ખબર પડશે કે ચુકાદો આપતા સમયે તમારા પર કેટલું પ્રેસર હોય છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, તમારે જજ પર વિશ્વાસ રાખવો પડે.

આ પણ વાંચોઃ અમદાવાદના એક પરિવારને ઘરમાંથી 101 વર્ષ જૂનો સાઉથ આફ્રિકાની પરમિટનો પાસપોર્ટ હાથ લાગ્યો

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article