કંપની લલ્લુજી એન્ડ સન્સ સામે રાજય પ્રવાસન વિભાગ આખરે કરશે કાર્યવાહી, કંપની પર ભ્રષ્ટાચારના આક્ષેપ

|

Dec 17, 2020 | 5:35 PM

છેલ્લા ઘણા વર્ષોથી જે કંપની પર ભ્રષ્ટાચારના આક્ષેપ થતા રહ્યા છે તે કંપની લલ્લુજી એન્ડ સન્સ સામે છેક હવે કાર્યવાહી થશે. રાજ્યના પ્રવાસન વિભાગે લલ્લુજી એન્ડ સન્સ કંપનીની ગેરરીતિ મુદ્દે તપાસ હાથ ધરી છે. લલ્લુજી એન્ડ સન્સ કંપનીને સરકારે આપેલા તમામ કામોની તપાસ થશે. તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવે, તો કંપની બ્લેક લીસ્ટ કરાશે. લલ્લુજી […]

કંપની લલ્લુજી એન્ડ સન્સ સામે રાજય પ્રવાસન વિભાગ આખરે કરશે કાર્યવાહી, કંપની પર ભ્રષ્ટાચારના આક્ષેપ

Follow us on

છેલ્લા ઘણા વર્ષોથી જે કંપની પર ભ્રષ્ટાચારના આક્ષેપ થતા રહ્યા છે તે કંપની લલ્લુજી એન્ડ સન્સ સામે છેક હવે કાર્યવાહી થશે. રાજ્યના પ્રવાસન વિભાગે લલ્લુજી એન્ડ સન્સ કંપનીની ગેરરીતિ મુદ્દે તપાસ હાથ ધરી છે. લલ્લુજી એન્ડ સન્સ કંપનીને સરકારે આપેલા તમામ કામોની તપાસ થશે. તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવે, તો કંપની બ્લેક લીસ્ટ કરાશે. લલ્લુજી એન્ડ સન્સ કંપનીને મળેલા ટેન્ડર પ્રમાણે કામ ન થયા હોય તો કાર્યવાહી થશે. ટેન્ડરની જોગવાઈ પ્રમાણે ચીજ વસ્તુ ન વપરાઈ હોય તો પણ કાર્યવાહી થશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Published On - 5:08 pm, Thu, 17 December 20

Next Article