Vadtal Temple Boardની યોજાયેલી ચૂંટણીનું જાહેર થશે પરિણામ, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 72 હજાર ભકતોએ કર્યું છે મતદાન

|

Mar 16, 2021 | 11:21 AM

Vadtal Temple Board:  મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ગૃહસ્થ વિભાગની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. વડતાલ (vadtal) શ્રી સિદ્વાંત પક્ષ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાતા દેવપક્ષ અને સત્સંગી વિભાગ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો.

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 72 હજાર ભકતો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે મતદાનની મતગણતરી હાથ ધરવામાં આવશે. ગૃહસ્થ વિભાગની ચાર બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં હતા. બેલેટથી મતદાન થતું હોવાને કારણે મોડી સાંજ સુધી મતગણતરી પ્રક્રિયા ચાલશે.

Next Video