ઇન્ટર્ન ડોકટરની વહારે આવ્યું IMA, આ ન્યાયિક અને યોગ્ય માંગણી છે : IMA

|

Dec 15, 2020 | 1:31 PM

ઈન્ટર્ન ડોકટરની વહારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આવ્યું છે. IMA દ્વારા DyCM નીતિન પટેલ અને અગ્ર સચિવ જયંતિ રવીને પત્ર લખ્યો છે. જેમાં IMA દ્વારા જણાવવામાં આવ્યું છેકે ઈન્ટર્ન ડોકટરની રજૂઆત યોગ્ય છે. આ ન્યાયિક અને યોગ્ય માંગણી છે. આ મામલે સંતોષકારક ઉકેલ લાવવા માટે IMAએ સરકારને રજૂઆત કરી છે. Web Stories View more Nita Ambani […]

ઇન્ટર્ન ડોકટરની વહારે આવ્યું IMA, આ ન્યાયિક અને યોગ્ય માંગણી છે : IMA

Follow us on

ઈન્ટર્ન ડોકટરની વહારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આવ્યું છે. IMA દ્વારા DyCM નીતિન પટેલ અને અગ્ર સચિવ જયંતિ રવીને પત્ર લખ્યો છે. જેમાં IMA દ્વારા જણાવવામાં આવ્યું છેકે ઈન્ટર્ન ડોકટરની રજૂઆત યોગ્ય છે. આ ન્યાયિક અને યોગ્ય માંગણી છે. આ મામલે સંતોષકારક ઉકેલ લાવવા માટે IMAએ સરકારને રજૂઆત કરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Next Article