ગુજરાત હાઈકોર્ટમાં આજથી 15 બેંચ સાથે કામકાજ હાથ ધરાશે, 17 કર્મીઓને કોરોના થતા હાઈકોર્ટનું કામકાજ કરાયુ હતુ બંધ

|

Jul 20, 2020 | 5:17 AM

ગુજરાત હાઈકોર્ટમાં આજથી કામકાજ હાથ ધરાશે. હાઈકોર્ટના 17 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા, તંત્રે હાઈકોર્ટને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી હતી. જેના કારણે હાઈકોર્ટમાં કોઈ જ કામકાજ હાથ ધરાતુ નહોતુ. પરંતુ આજથી હાઈકોર્ટ ખંડપીઠ અને સિંગલ જજની 15 બેંચ સાથે કામકાજ હાથ ધરશે. જેમાં ગત 10થી 17 જુલાઈ દરમિયાનના મુલતવી રહેલા કેસ, અરજીની સુનાવણી 20થી […]

ગુજરાત હાઈકોર્ટમાં આજથી 15 બેંચ સાથે કામકાજ હાથ ધરાશે, 17 કર્મીઓને કોરોના થતા હાઈકોર્ટનું કામકાજ કરાયુ હતુ બંધ

Follow us on

ગુજરાત હાઈકોર્ટમાં આજથી કામકાજ હાથ ધરાશે. હાઈકોર્ટના 17 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા, તંત્રે હાઈકોર્ટને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી હતી. જેના કારણે હાઈકોર્ટમાં કોઈ જ કામકાજ હાથ ધરાતુ નહોતુ. પરંતુ આજથી હાઈકોર્ટ ખંડપીઠ અને સિંગલ જજની 15 બેંચ સાથે કામકાજ હાથ ધરશે. જેમાં ગત 10થી 17 જુલાઈ દરમિયાનના મુલતવી રહેલા કેસ, અરજીની સુનાવણી 20થી 27 જુલાઈ દરમિયાન ઓનલાઈન હાથ ધરાશે.

Next Article