જામનગરની મહિલા કોર્પોરેટરે સીયાચીનમાં ફરજ બજાવતા સૈન્ય જવાનો માટે 500 રાખડીઓ મોકલી

|

Jul 31, 2020 | 8:58 AM

જામનગર મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરે, સિયાચીનમાં ફરજ બજાવતા ભારતીય સૈન્ય જવાનો માટે 500 રાખડીઓ મોકલી છે. મહિલા કોર્પોરેટર છેલ્લા બે વર્ષથી આ પ્રકારે રાખડીઓ મોકલી રહ્યાં છે. આ વર્ષે તેમણે સિયાચીન સ્થિત એક સંસ્થાની કામગીરીમાંથી પ્રેરણા મેળવીને સિયાચીન ખાતે ફરજ બજાવતા ભારતીય સૈન્ય જવાનો માટે રાખડી મોકલવાનો નિર્ણય કર્યો છે.

જામનગરની મહિલા કોર્પોરેટરે સીયાચીનમાં ફરજ બજાવતા સૈન્ય જવાનો માટે 500 રાખડીઓ મોકલી

Follow us on

જામનગર મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરે, સિયાચીનમાં ફરજ બજાવતા ભારતીય સૈન્ય જવાનો માટે 500 રાખડીઓ મોકલી છે. મહિલા કોર્પોરેટર છેલ્લા બે વર્ષથી આ પ્રકારે રાખડીઓ મોકલી રહ્યાં છે. આ વર્ષે તેમણે સિયાચીન સ્થિત એક સંસ્થાની કામગીરીમાંથી પ્રેરણા મેળવીને સિયાચીન ખાતે ફરજ બજાવતા ભારતીય સૈન્ય જવાનો માટે રાખડી મોકલવાનો નિર્ણય કર્યો છે.

Published On - 9:34 am, Mon, 20 July 20

Next Article