VIDEO: માતા-પિતા સમાન દરજ્જો ધરાવતા શિક્ષકોએ પોતાના ચારિત્ર્યની છબીનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે

સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો માટે એક નવી જ પળોજણ સામે આવી છે. શિક્ષકોએ હવે પોતે કોઈ ગુનામાં સંડોવાયેલા નથી. પોતાનું ચારિત્ર સ્વચ્છ છે તે પ્રકારનું પોલીસનું વેરીફીકેશન પ્રમાણપત્ર અને સોંગદનામુ શિક્ષણ વિભાગને આપવાની નોબત આવી છે. આ પ્રકારના દાખલા મેળવવા માટે શિક્ષકોએ પોલીસ મથકના ધક્કો ખાવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આ પણ વાંચોઃ ભારતીય ટ્રેનોમાં […]

VIDEO: માતા-પિતા સમાન દરજ્જો ધરાવતા શિક્ષકોએ પોતાના ચારિત્ર્યની છબીનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે
| Updated on: Jun 15, 2019 | 3:00 PM

સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો માટે એક નવી જ પળોજણ સામે આવી છે. શિક્ષકોએ હવે પોતે કોઈ ગુનામાં સંડોવાયેલા નથી. પોતાનું ચારિત્ર સ્વચ્છ છે તે પ્રકારનું પોલીસનું વેરીફીકેશન પ્રમાણપત્ર અને સોંગદનામુ શિક્ષણ વિભાગને આપવાની નોબત આવી છે. આ પ્રકારના દાખલા મેળવવા માટે શિક્ષકોએ પોલીસ મથકના ધક્કો ખાવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

આ પણ વાંચોઃ ભારતીય ટ્રેનોમાં મસાજની સેવાને લઈ ઘમાસાણ, ભાજપ નેતા સુમીત્રા મહાજને ઉઠાવ્યા આ સવાલ

સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો માટે એક નવી જ પળોજણ સામે આવી છે. શિક્ષકોએ હવે પોતે કોઈ ગુનામાં સંડોવાયેલા નથી. પોતાનું ચારિત્ર સ્વચ્છ છે તે પ્રકારનું પોલીસનું વેરીફીકેશન પ્રમાણપત્ર અને સોંગદનામુ શિક્ષણ વિભાગને આપવાની નોબત આવી છે. આ પ્રકારના દાખલા મેળવવા માટે શિક્ષકોએ પોલીસ મથકના ધક્કો ખાવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાબરકાંઠા જિલ્લામાં અંદાજે આઠ હજાર જેટલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો છે. આ ઉપરાંત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ છે. હવે પોલીસ મથકે શિક્ષકોની ભીડ જામશે તેવી સ્થિતી સર્જાશે. જોકે હવે શિક્ષકો એ આ પ્રકારના પ્રમાણપત્રો આપવાની શિક્ષણ વિભાગની આ પ્રક્રિયાને લઇને વિરોધનો સૂર ઉઠ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શિક્ષક સંઘ સરકારી શિક્ષકોને આ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાની માગ સાથે શિક્ષણ વિભાગને રજૂઆત કરશે. શિક્ષણ વિભાગે શિક્ષકોની છબી સ્વચ્છ રહે અને સાવચેતીના ભાગ પોલીસ વેરિફિકેશન જરૂર બનાવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો