Gujarati NewsGujaratTask force formed to ensure implementation of new education policy in gujarat
શિક્ષણનીતિના અમલીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના, શિક્ષણપ્રધાન, રાજ્ય શિક્ષણપ્રધાન સહિત 3 સચિવનો સમાવેશ
રાજ્યમાં શિક્ષણનીતિના અમલીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. રાજ્યપાલે 15 લોકોની કમિટીની રચના કરી છે. ટાસ્ક ફોર્સમાં શિક્ષણપ્રધાન, રાજ્ય શિક્ષણપ્રધાન સહિત 3 સચિવ અને 4 નિવૃત શિક્ષણવિદનો પણ ટાસ્ક ફોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણના પાસાનો અભ્યાસ કરવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. Web Stories View more IPLનો સૌથી મોંઘો […]
Follow us on
રાજ્યમાં શિક્ષણનીતિના અમલીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. રાજ્યપાલે 15 લોકોની કમિટીની રચના કરી છે. ટાસ્ક ફોર્સમાં શિક્ષણપ્રધાન, રાજ્ય શિક્ષણપ્રધાન સહિત 3 સચિવ અને 4 નિવૃત શિક્ષણવિદનો પણ ટાસ્ક ફોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણના પાસાનો અભ્યાસ કરવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.