Gujarati NewsGujaratTapi received heavy rains11 gates of ukai dam opened ukai dam na darvaja kholine pani chhodvama aavyu
ઉકાઈ ડેમના 11 દરવાજાઓ ખોલીને 50 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું, જુઓ VIDEO
તાપી નદીમાં ભારે વરસાદના લીધે પાણી છોડવામાં આવ્ચું છે. ઉકાઈ ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તાપી જિલ્લ્માં સતત વરસાદ પડી રહ્યો છે અને તેના લીધે નદીમાં પાણીની ખાસ્સી આવક થઈ હતી. 11 દરવાજાઓ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના એલર્ટ કરવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
તાપી નદીમાં ભારે વરસાદના લીધે પાણી છોડવામાં આવ્ચું છે. ઉકાઈ ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તાપી જિલ્લ્માં સતત વરસાદ પડી રહ્યો છે અને તેના લીધે નદીમાં પાણીની ખાસ્સી આવક થઈ હતી. 11 દરવાજાઓ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના એલર્ટ કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો