Gujarati NewsGujaratTapi no ukai dam 95 taka bharata dakshin gujarat na kheduto ni sinchai damsya dur be varsh sudhi chale etleo jathho sangrahit thayo
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, તાપીનો ઉકાઇ ડેમ 95 ટકા ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સિંચાઇની સમસ્યા દૂર , આગામી 2 વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ડેમમાં સંગ્રહિત
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. તાપીનો ઉકાઇ ડેમ 95 ટકા ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સિંચાઇની સમસ્યા દૂર થશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક થઇ અને આગામી 2 વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો હાલ ડેમમાં સંગ્રહિત થયો છે. Web Stories View more ઊભી પૂંછડીએ […]
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, તાપીનો ઉકાઇ ડેમ 95 ટકા ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સિંચાઇની સમસ્યા દૂર , આગામી 2 વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ડેમમાં સંગ્રહિત
Follow us on
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. તાપીનો ઉકાઇ ડેમ 95 ટકા ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સિંચાઇની સમસ્યા દૂર થશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક થઇ અને આગામી 2 વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો હાલ ડેમમાં સંગ્રહિત થયો છે.