તહેવારોની સિઝનમાં રાજ્ય સરકારની નાગરિકોને મોટી ભેટ,રેશનકાર્ડ ધારકોને સરકાર તેલનો પુરવઠો મફત આપશે,રાજ્યનાં 46 લાખ લોકોને થશે ફાયદો

તહેવારોની સિઝનમાં રાજ્ય સરકારે વધુ એકવાર નાગરિકોને મોટી ભેટ આપી છે. રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને રાજ્ય સરકાર મફત તેલનો પુરવઠો આપશે. શ્રાવણ માસના તહેવારોને લઈને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. કાર્ડ દીઠ 1 લીટર કપાસિયા તેલ આપવામાં આવશે જે માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગે 36 લાખ તેલના પાઉચની ખરીદી કરી છે. તેમજ તમામ જથ્થો અન્ન […]

તહેવારોની સિઝનમાં રાજ્ય સરકારની નાગરિકોને મોટી ભેટ,રેશનકાર્ડ ધારકોને સરકાર તેલનો પુરવઠો મફત આપશે,રાજ્યનાં 46 લાખ લોકોને થશે ફાયદો
http://tv9gujarati.in/tahevaro-ni-seas…-loko-neb-faaydo/
| Updated on: Aug 03, 2020 | 9:19 AM

તહેવારોની સિઝનમાં રાજ્ય સરકારે વધુ એકવાર નાગરિકોને મોટી ભેટ આપી છે. રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને રાજ્ય સરકાર મફત તેલનો પુરવઠો આપશે. શ્રાવણ માસના તહેવારોને લઈને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. કાર્ડ દીઠ 1 લીટર કપાસિયા તેલ આપવામાં આવશે જે માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગે 36 લાખ તેલના પાઉચની ખરીદી કરી છે. તેમજ તમામ જથ્થો અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉનમાં પહોંચાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેલનું વિતરણ કરાશે જેનો લાભ રાજ્યના 46 લાખ પરિવારોને આ અઠવાડિયામાં મળશે