સ્વામી દયાનંદ સરસ્વતી જન્મ તિથિ: વાંચો તેમના કેટલાક શ્રેષ્ઠ વિચારો

|

Feb 12, 2021 | 12:17 PM

આજે 12 ફેબ્રુઆરી છે. આજે સ્વામી દયાનંદ સરસ્વતીની ( swami dayanand saraswati ) જન્મજયંતિ છે. જન્મજયંતિ નિમિત્તે વાંચો swami dayanand saraswatiના અમૂલ્ય વિચારો.

1 / 6
આજે સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ છે.

2 / 6
તેમનો જન્મ 12 ફેબ્રુઆરી 1824 ના રોજ તનકારામાં થયો હતો.

3 / 6
સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક હતા.

4 / 6
સ્વામી દયાનંદ સરસ્વતી મહાન ચિંતક, સમાજ સુધારક અને દેશભક્ત હતા.

5 / 6

તેમણે 1876 માં હતું કે તેમણે સ્વરાજ માટે  India For Indians ની શરૂઆત કરી.

6 / 6

સ્વામી દયાનંદ સરસ્વતી વેદને સર્વોચ્ચ માનતા હતા. અને વેદના પુરાવા આપીને તેમણે સમાજમાં કુરિવાજોનો ઘણો વિરોધ કર્યો.

Next Photo Gallery