Gujarati NewsGujaratSurendranagar than firing railway fatak pase humlo kari saksho farar 2 ghayal
સુરેન્દ્રનગરના થાનમાં બે વ્યક્તિ પર ફાયરિંગ, અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર
સુરેન્દ્રનગરમાં થાન રેલવે ફાટક પાસે બે વ્યક્તિ પર અજાણ્યા શખ્સે ફાયરીંગ કર્યું.ફાયરિંગમાં ઈજાગ્રસ્ત બંન્ને વ્યકિતઓને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અજાણ્યો શખ્સ ફાયરિંગ કરી નાસી છૂટ્યા છે.વરલી મટકાના જુગાર બાબતે ફાયરિંગ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
સુરેન્દ્રનગરમાં થાન રેલવે ફાટક પાસે બે વ્યક્તિ પર અજાણ્યા શખ્સે ફાયરીંગ કર્યું.ફાયરિંગમાં ઈજાગ્રસ્ત બંન્ને વ્યકિતઓને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અજાણ્યો શખ્સ ફાયરિંગ કરી નાસી છૂટ્યા છે.વરલી મટકાના જુગાર બાબતે ફાયરિંગ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો