Surendranagar : મુળીના કળમાદ ગામમાં વીજ થાંભલા નાખવાની કામગીરીનો વિરોધ

|

Mar 14, 2021 | 6:30 PM

Surendranagar : મુળી તાલુકાના કળમાદ ગામની સીમમાં વીજ થાંભલા નાખવાની કામગીરીનો ખેડુતોએ વિરોધ કર્યો છે.

Surendranagar : મુળી તાલુકાના કળમાદ ગામની સીમમાં વીજ થાંભલા નાખવાની કામગીરીનો ખેડુતોએ વિરોધ કર્યો છે. વીજલાઇન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોના ખેતરોમાં જેસીબી વડે આડેધડ ખોદકામ કરવામાં આવતા મોટા પાયે ઉભા પાકને નુકશાન પહોંચતા રોષ છવાયો છે. અગાઉ ખેડૂતો દ્વારા જીલ્લા કલેકટર કચેરી ખાતે આ અંગે રજૂઆતો કરવા છતાં ખેતરોમાં વીજ‌ થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. વીજલાઈન નાખવાની કામગીરી બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે ખેડુતોએ વિરોધ કર્યો છે.

 

Next Video