સુરતમાં આજથી ટેક્સટાઈલ માર્કેટ શરુ, ઓડ-ઈવન પધ્ધતિએ 10થી 5 સુધી ચાલુ રહેશે માર્કેટ

|

Jul 20, 2020 | 6:00 AM

સુરતના ટેક્સટાઈલ માર્કેટ આજથી શરુ. કેટલાક નિતી નિયમોને આધિન ટેક્સટાઈલ બજારમાં કામકાજ હાથ ધરશે. કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે 19 જુલાઈ સુધી ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. જો કે સુરતમાં હજુ પણ કોરોનાના વધુ કેસ હોવાથી માર્કેટને ચાલુ રાખવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. સવારે 10થી સાંજે 5 સુધી જ માર્કેટ ચાલુ […]

સુરતમાં આજથી ટેક્સટાઈલ માર્કેટ શરુ, ઓડ-ઈવન પધ્ધતિએ 10થી 5 સુધી ચાલુ રહેશે માર્કેટ

Follow us on

સુરતના ટેક્સટાઈલ માર્કેટ આજથી શરુ. કેટલાક નિતી નિયમોને આધિન ટેક્સટાઈલ બજારમાં કામકાજ હાથ ધરશે. કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે 19 જુલાઈ સુધી ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. જો કે સુરતમાં હજુ પણ કોરોનાના વધુ કેસ હોવાથી માર્કેટને ચાલુ રાખવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. સવારે 10થી સાંજે 5 સુધી જ માર્કેટ ચાલુ રહેશે. ટેક્સટાઈલ માર્કેટની દુકાનો પણ ઓડ અને ઈવન પધ્ધતિએ ખુલશે.

Next Article