સુરતનાં જહાંગીરપુરા ઉગત રોડ પર પોલીસ કર્મીએ કરી યુવતીની છેડતી,કારમાંથી દારૂનાં પોટલા મળી આવ્યા બાદ લોકો વિફર્યા,પોલીસે કર્યો લાઠીચાર્જ

|

Jul 24, 2020 | 11:48 AM

સુરતનાં જહાંગીરપુરા ઉગત રોડ પર યુવતીની છેડતીને લઈ વિવાદ થયો હતો. કાર ચાલકે યુવતીની છેડતી કરતા સ્થાનિકોએ કાર રોકી યુવકને માર માર્યો હતો. યુવકની કારમાંથી મોટી માત્રામાં દેશી દારૂના પોટલાં મળી આવતા વિવાદ થયો. યુવક સુરત પોલીસનો કર્મચારી હોવાનું સામે આવ્યું અને તપાસ કરતા યુવક પાસેથી પોલીસનું આઈ કાર્ડ પણ મળી આવ્યું. વિવાદ વકરતા પોલીસ […]

સુરતનાં જહાંગીરપુરા ઉગત રોડ પર પોલીસ કર્મીએ કરી યુવતીની છેડતી,કારમાંથી દારૂનાં પોટલા મળી આવ્યા બાદ લોકો વિફર્યા,પોલીસે કર્યો લાઠીચાર્જ
http://tv9gujarati.in/suratna-jahangir…-no-laathicharge/

Follow us on

સુરતનાં જહાંગીરપુરા ઉગત રોડ પર યુવતીની છેડતીને લઈ વિવાદ થયો હતો. કાર ચાલકે યુવતીની છેડતી કરતા સ્થાનિકોએ કાર રોકી યુવકને માર માર્યો હતો. યુવકની કારમાંથી મોટી માત્રામાં દેશી દારૂના પોટલાં મળી આવતા વિવાદ થયો. યુવક સુરત પોલીસનો કર્મચારી હોવાનું સામે આવ્યું અને તપાસ કરતા યુવક પાસેથી પોલીસનું આઈ કાર્ડ પણ મળી આવ્યું. વિવાદ વકરતા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને પબ્લીકને વિખેરી નાખવા માટે સ્થાનિક પોલીસે મામલો દબાવવા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો બાદમાં મહિલા સહિત કાર ચાલક પોલીસ કર્મચારીને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો.

Next Article