સુરતમાં ઓનલાઈનનાં નામે ફીનાં ઉઘરાણા, વાલીઓ બાળકોને પ્રિ-પ્રાઈમરી, નર્સરીમાં મોકલવા તૈયાર નથી, બાળકોનું એક વર્ષ ડ્રોપ કરવાનો વાલીઓનો નિર્ણય

|

Jul 10, 2020 | 11:12 AM

રાજ્યમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. કોરોનાનાં કારણે અનલોક-2માં પણ સ્કૂલો અને કોલેજો ખોલવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી નથી. આ પરિસ્થિતિમાં અનેક પ્રિ-પ્રાઈમરી સ્કૂલ અને નર્સરી સ્કૂલ બંધ થવા લાગી છે. કોરોનાનાં પગલે વાલીઓ પોતાના બાળકોને પ્રિ-પ્રાઈમરી અને નર્સરીમાં મોકલવાની જગ્યાએ એક વર્ષ ડ્રોપ આઉટ કરાવી આવતા વર્ષે સ્કૂલમાં મુકવાનો નિર્ણય લીધો છે.

સુરતમાં ઓનલાઈનનાં નામે ફીનાં ઉઘરાણા, વાલીઓ બાળકોને પ્રિ-પ્રાઈમરી, નર્સરીમાં મોકલવા તૈયાર નથી, બાળકોનું એક વર્ષ ડ્રોપ કરવાનો વાલીઓનો નિર્ણય
http://tv9gujarati.in/suratm-on-line-n…lva-taiyar-nathi/

Follow us on

Next Article