Surat: 4 વિદ્યાર્થીઓએ CA ફાઇનલના રિઝલ્ટમાં ટોપ 50માં સ્થાન મેળવી ડંકો વગાડ્યો

|

Feb 01, 2021 | 9:42 PM

સુરતના 4 વિદ્યાર્થીઓએ CA ફાઇનલના રિઝલ્ટમાં ટોપ 50માં સ્થાન મેળવીને ડંકો વગાડ્યો છે. સુરતના મુદિત અગ્રવાલે ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં બીજો નંબર મેળવ્યો. મુદિત અગ્રવાલે 800 માંથી 589 માર્ક મેળવ્યા છે. આ ઉપરાંત વર્ષિત દેસાઈએ 548 માર્ક સાથે 17મો ક્રમ મળ્યો, તો ચંદ્રશેખર પંસારી 533 માર્ક સાથે 31મો અને વિનય તાદેડ 521 માર્ક સાથે 43મો ક્રમ […]

સુરતના 4 વિદ્યાર્થીઓએ CA ફાઇનલના રિઝલ્ટમાં ટોપ 50માં સ્થાન મેળવીને ડંકો વગાડ્યો છે. સુરતના મુદિત અગ્રવાલે ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં બીજો નંબર મેળવ્યો. મુદિત અગ્રવાલે 800 માંથી 589 માર્ક મેળવ્યા છે. આ ઉપરાંત વર્ષિત દેસાઈએ 548 માર્ક સાથે 17મો ક્રમ મળ્યો, તો ચંદ્રશેખર પંસારી 533 માર્ક સાથે 31મો અને વિનય તાદેડ 521 માર્ક સાથે 43મો ક્રમ પ્રાપ્ત કરી સુરતનું ગૌરવ વધાર્યું છે.

Next Video