Surat : ‘તું છાની-માની નીકળ’ વોર્ડ નંબર 15ના મહિલા કોર્પોરેટર અને અને પૂર્વ મહિલા કોર્પોરેટર વચ્ચે બબાલનો વિડીયો વાયરલ

|

Jun 12, 2021 | 9:31 PM

આ વિડિયોમાં મહિલા આગેવાનો એકબીજા ઉપર આક્ષેપ કરતાં જોવા મળે છે. અને એકબીજા પર જોરદાર શાબ્દિક પ્રહાર કરતાં જોવા મળી રહ્યા છે.

Surat : વોર્ડ નંબર 15ના મહિલા કોર્પોરેટર રૂપા પંડયા અને પૂર્વ મહિલા કોર્પોરેટર મંજુલા દુધાત વચ્ચે તું તું મેં મેં નો વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોમાં બન્ને મહિલા આગેવાન એક બીજા પર શબ્દ પ્રહાર કરતાં જોવા મળી રહ્યા છે. જુઓ વિડીયો…

વોર્ડ નંબર 15 (ward no 15) ના મહિલા કોર્પોરેટર (smc corporator) રૂપા પંડયા (Rupa pandya) અને પૂર્વ મહિલા કોર્પોરેટર મંજુલા દુધાત (manjula dudhat) વચ્ચે તું તું મેં મેં નો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (Viral Video) થયો છે. અને સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ વિડિયોમાં મહિલા આગેવાનો એકબીજા ઉપર આક્ષેપ કરતાં જોવા મળે છે. અને એકબીજા પર જોરદાર શાબ્દિક પ્રહાર કરતાં જોવા મળી રહ્યા છે.

જો કે આ વાઇરલ વિડિયોમાં શાબ્દિક પ્રહાર સિવાય બીજું કાંઇ જ નથી. પણ ભાજપના કોર્પોરેટરનો આ રીતનો બબાલનો વિડીયો વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક વૃક્ષરોપાણના કાર્યક્રમમાં એક તૂ તૂ-મે મે થઈ છે તેવું જાણવા મળે છે.

આ પણ વાંચો : Surat: પોલીસ સમન્વયના ઉદય શાહ સામે બારડોલી પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ, મહિલા સમક્ષ કરી અભદ્ર માંગણી

 

Published On - 9:31 pm, Sat, 12 June 21

Next Video