Local Body Poll Surat 2021 : દુલ્હન પહોંચી મતદાન મથક, સ્વજનો સાથે કર્યું Voting

|

Feb 21, 2021 | 3:27 PM

દુલ્હનના ડ્રેસમાં સજ્જ યુવતીએ સ્વજનો સાથે વોટ આપ્યો હતો. આ યુવતીએ લોકશાહીના જતન માટે સૌને મતદાન અવશ્ય કરવાની અપીલ કરી છે.

Local Body Poll Surat 2021 : સુરતના પુણાગામ વોર્ડમાં લગ્ન પહેલા વધુએ મતદાન કર્યું હતું. દુલ્હનના ડ્રેસમાં સજ્જ યુવતીએ સ્વજનો સાથે વોટ આપ્યો હતો. આ યુવતીએ લોકશાહીના જતન માટે સૌને મતદાન અવશ્ય કરવાની અપીલ કરી છે. આવા દ્રશ્યો યુવાનો અને નિરુત્સાહી મતદારોમાં મતદાનને લઈને જાગૃતિ લાવે છે.

Next Video