ગુજરાતની એક મહિલાએ સુરતની તાપી નદીના કોઝવેમાં 12 ડિગ્રી તાપમાનમાં કર્યું એવું કામ જે સામાન્ય રીતે ફક્ત સેનાના જવાનો કરી શકે છે, ગર્વ કરો ગુજરાતી છો.

|

Jan 27, 2019 | 10:51 AM

સમગ્ર દેશમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ ત્યારે સુરતમાં 75 વર્ષીય મહિલા સ્વીમર બકુલા પટેલે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી. મહિલા સ્વીમરે પોતાની ટીમ સાથે તાપી નદીના કોઝવેમાં 12 ડિગ્રી તાપમાનમાં ત્રિરંગો લહેરાવ્યો અને સલામી આપી હતી. ગણતંત્ર દિવસ પર તેમણે પાણી વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સલામી આપીને અનોખી રીતે દેશપ્રેમ દર્શાવ્યો હતો.75 વર્ષની મહિલા સ્વીમર અને તેમની […]

ગુજરાતની એક મહિલાએ સુરતની તાપી નદીના કોઝવેમાં 12 ડિગ્રી તાપમાનમાં કર્યું એવું કામ જે સામાન્ય રીતે ફક્ત સેનાના જવાનો કરી શકે છે, ગર્વ કરો ગુજરાતી છો.
Surat lady swimmer hoisted tricolor amid tapi river

Follow us on

સમગ્ર દેશમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ ત્યારે સુરતમાં 75 વર્ષીય મહિલા સ્વીમર બકુલા પટેલે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીમહિલા સ્વીમરે પોતાની ટીમ સાથે તાપી નદીના કોઝવેમાં 12 ડિગ્રી તાપમાનમાં ત્રિરંગો લહેરાવ્યો અને સલામી આપી હતીગણતંત્ર દિવસ પર તેમણે પાણી વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સલામી આપીને અનોખી રીતે દેશપ્રેમ દર્શાવ્યો હતો.75 વર્ષની મહિલા સ્વીમર અને તેમની ટીમના આ અંદાજને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.

જુઓ VIDEO : 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

TV9 Gujarati

 

[yop_poll id=828]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:05 pm, Sat, 26 January 19

Next Article