કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર આદિવાસી મહિલા LRD ઉમેદવારોનો ભારે હોબાળો

|

Mar 08, 2020 | 12:00 PM

કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના ઝંખવાવ સ્થિત કાર્યાલય પર આજે આદિવાસી મહિલા LRD ઉમેદવારોએ ભારે હોબાળો મચાવીને સુત્રોચ્ચાર કર્યા. LRD ભરતીમાં આદિવાસી વર્ગની મહિલાઓ સાથે અન્યાય થયો હોવાની લાગણી સાથે વિરોધ નોંધાવામાં આવ્યો. મહિલાઓની માગ છે કે બંધારણ મુજબ LRDની ભરતી કરવામાં આવે.  આ પણ વાંચોઃ મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વિટકોસ બસમાં મહિલાઓ માટે ફ્રી […]

કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર આદિવાસી મહિલા LRD ઉમેદવારોનો ભારે હોબાળો

Follow us on

કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના ઝંખવાવ સ્થિત કાર્યાલય પર આજે આદિવાસી મહિલા LRD ઉમેદવારોએ ભારે હોબાળો મચાવીને સુત્રોચ્ચાર કર્યા. LRD ભરતીમાં આદિવાસી વર્ગની મહિલાઓ સાથે અન્યાય થયો હોવાની લાગણી સાથે વિરોધ નોંધાવામાં આવ્યો. મહિલાઓની માગ છે કે બંધારણ મુજબ LRDની ભરતી કરવામાં આવે.

આ પણ વાંચોઃ મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વિટકોસ બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરીની સુવિધા

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હાથમાં બેનરો સાથે પ્રધાનના કાર્યલાય બહાર વિરોધ કરી રહેલી મહિલાઓનું માનવું છે કે સરકારે કટ ઓફ માર્કનું 65.50 ટકા મેરિટ જાહેર કરતા તેમના બંધારણીય હકનું હનન થયું છે. જોકે ન્યાયની આશા સાથે આજના વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો પણ આ ઉમેદવારોએ બહિષ્કાર કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article