શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા સુરતના શિક્ષકે અપનાવ્યો અલગ કિમીયો, ‘ટીપે ટીપે સરોવર ભરાય’ કહેવતને કરી બતાવી સાર્થક

|

Feb 05, 2019 | 12:19 PM

શહિદ જવાનોનાં પરિવારને મદદ કરવા માટે સુરતનાં એક શિક્ષકે નવા કોન્સેપ્ટ સાથે એક સંસ્થાની શરૂઆત કરી છે. દોઢ વર્ષ પહેલા 2 વ્યક્તિએ સાથે મળીને આઈ સપોર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા દરેકનાં ઘરે જઈને શહીદ પરિવાર માટે એક રૂપિયાની મદદ માગે છે. સંસ્થાએ 1-1 રૂપિયો કરીને અંદાજિત 8 લાખ રૂપિયા એકઠા કરીને 4 શહીદ પરિવારને મદદ […]

શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા સુરતના શિક્ષકે અપનાવ્યો અલગ કિમીયો, ટીપે ટીપે સરોવર ભરાય કહેવતને કરી બતાવી સાર્થક
Surat teacher collecting money for martyr

Follow us on

શહિદ જવાનોનાં પરિવારને મદદ કરવા માટે સુરતનાં એક શિક્ષકે નવા કોન્સેપ્ટ સાથે એક સંસ્થાની શરૂઆત કરી છે. દોઢ વર્ષ પહેલા 2 વ્યક્તિએ સાથે મળીને આઈ સપોર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતીઆ સંસ્થા દરેકનાં ઘરે જઈને શહીદ પરિવાર માટે એક રૂપિયાની મદદ માગે છેસંસ્થાએ 1-1 રૂપિયો કરીને અંદાજિત 8 લાખ રૂપિયા એકઠા કરીને 4 શહીદ પરિવારને મદદ કરી છેશહિદ પરિવારોને મદદ કરવા સંસ્થા દરેક ઘરે જઈને લોકોને એક શૌર્યપાત્ર આપે છે જેમાં લોકોને દરરોજ ફકત એક રૂપિયાનું નાખવા માટે સમજાવે છેબે વ્યકિતઓથી શરૂ થયેલી સંસ્થામાં અત્યારે અંદાજિત 2 હજાર સભ્યો કામ કરી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

બે મિત્રોએ દોઢ વર્ષ પહેલાં શરૂ કરેલી આ સંસ્થાએ ફેસબુકના માધ્યમથી હવે સુરત બહાર બીજા શહેરોમાં પણ શરૂ થઈ છે. આજદિન સુધીમાં સભ્યોની સંખ્યા 1956 જેટલી થઈ છે. સંસ્થા દ્વારા 1 લાખ જેટલા શૌર્યપાત્ર પહોંચાડવાનો નીર્ધાર છે.

TV9 Gujarati

[yop_poll id=1105]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:19 pm, Tue, 5 February 19

Next Article