VIDEO: સુરત SOGએ ડ્રગ્સની હેરાફેરી કરતા બેની કરી ધરપકડ, એક્ટિવામાંથી 100 ગ્રામ મેક્રોટોન ડ્રગ્સ સાથે બે આરોથી ઝડપાયા

સુરત SOGએ ડ્રગ્સની હેરાફેરી કરતા બેની કરી ધરપકડ કરી છે. પુણાગામ વિસ્તારમાંથી MD ડ્રગ્સની હેરાફેરી કરતા બેની ધરપકડ કરવામાં આવી છે. એક્ટિવામાંથી 100 ગ્રામ મેક્રોટોન ડ્રગ્સ સાથે બે આરોથી ઝડપાયા છે. પોલીસે બંને પાસેથી 100 ગ્રામ ડ્રગ્સ જેની કિંમત 5 લાખ છે તે તમામ કબ્જે કર્યું છે. મુસ્તફા વાણા અને ઈમ્તિયાઝ ઉર્ફે લાલા મલેકની ધરપકડ […]

VIDEO: સુરત SOGએ ડ્રગ્સની હેરાફેરી કરતા બેની કરી ધરપકડ, એક્ટિવામાંથી 100 ગ્રામ મેક્રોટોન ડ્રગ્સ સાથે બે આરોથી ઝડપાયા
| Updated on: Sep 06, 2020 | 2:16 AM

સુરત SOGએ ડ્રગ્સની હેરાફેરી કરતા બેની કરી ધરપકડ કરી છે. પુણાગામ વિસ્તારમાંથી MD ડ્રગ્સની હેરાફેરી કરતા બેની ધરપકડ કરવામાં આવી છે. એક્ટિવામાંથી 100 ગ્રામ મેક્રોટોન ડ્રગ્સ સાથે બે આરોથી ઝડપાયા છે. પોલીસે બંને પાસેથી 100 ગ્રામ ડ્રગ્સ જેની કિંમત 5 લાખ છે તે તમામ કબ્જે કર્યું છે. મુસ્તફા વાણા અને ઈમ્તિયાઝ ઉર્ફે લાલા મલેકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઈમ્તિયાઝ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઈમ્તિયાઝ વર્ષ 2019માં 39 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો