VIDEO: સુરતમાં ભાટીયા ટોલનાકા ઉપર ટોલ લેતા વિરોધ યથાવત, ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા કરાયું પત્રિકાનુ વિતરણ

સુરતના ભાટિયા ટોલનાકા ઉપર ટોલ લેતા વિરોધ જોવા મળ્યો હતો. ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિએ પત્રિકા વિતરણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં વાહન ચાલકોને પત્રિકા વિતરણ કરાઈ હતી. આ પણ વાંચો: VIDEO: ભરૂચના ગેલાની કુવા વિસ્તારમાં 35 મકાન ધારકોને ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ પત્રિકામાં ટોલટેક્સથી સ્થાનિકોને લૂંટવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. તંત્ર દ્વારા […]

VIDEO: સુરતમાં ભાટીયા ટોલનાકા ઉપર ટોલ લેતા વિરોધ યથાવત, ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા કરાયું પત્રિકાનુ વિતરણ
| Updated on: Feb 29, 2020 | 5:57 AM

સુરતના ભાટિયા ટોલનાકા ઉપર ટોલ લેતા વિરોધ જોવા મળ્યો હતો. ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિએ પત્રિકા વિતરણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં વાહન ચાલકોને પત્રિકા વિતરણ કરાઈ હતી.

આ પણ વાંચો: VIDEO: ભરૂચના ગેલાની કુવા વિસ્તારમાં 35 મકાન ધારકોને ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ

પત્રિકામાં ટોલટેક્સથી સ્થાનિકોને લૂંટવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. તંત્ર દ્વારા નીતિ નિયમો નેવે મુકીને લૂંટવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સાથે જ આગામી દિવસોમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યોના ઘરનો ઘેરાવ કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો