Surat: ડુપ્લીકેટ આયુષ્યમાન કાર્ડ સાથે એકની ધરપકડ

|

Mar 06, 2021 | 12:15 PM

સુરતમાં (Surat) ડુપ્લીકેટ આયુષ્માન કાર્ડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુરત (Surat) ચોક પોલીસે મુકેશ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી છે.

સુરતમાં (Surat) ડુપ્લીકેટ આયુષ્માન કાર્ડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુરત (Surat) ચોક પોલીસે મુકેશ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે મુકેશ પાસેના ત્રણ આયુષ્યમાન કાર્ડ કબ્જે કર્યા છે. આ ડુપ્લીકેટ આયુષ્યમાન કાર્ડ ભાવનગર બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

Next Video