SURAT: ઓલપાડના કાંઠા વિસ્તારોના 17 ગામોના સરપંચને ફટકારાઈ નોટિસ

|

Jan 31, 2021 | 2:35 PM

SURAT: ઓલપાડના કાંઠા વિસ્તારોને 17 ગામોના સરપંચને ઝીંગા તળાવોને લઈને નોટિસ ફટકારવામાં આવી છે.

SURAT: ઓલપાડના કાંઠા વિસ્તારોને 17 ગામોના સરપંચને ઝીંગા તળાવોને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવા સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે. આ ખેડૂતો દ્વારા ગેરકાયદે ઝીંગા તળાવો બાંધવાને લઈને નોટિસ ફટકારવામાં આવી છે.

 

Next Video