Gujarati NewsGujaratSurat na market ma rog pratikarak shakti vadharva maate iceream baad have mithai banavai
સુરતનાં માર્કેટમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા આઈસ્ક્રીમ બાદ હવે મીઠાઈ લોન્ચ,ડ્રાયફ્રુટ સાથે ફુદીનાનો ઉપયોગ કરીને મિઠાઇ બનાવાઈ
કોરોનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા આઈસ્ક્રીમ બાદ હવે મીઠાઈ પણ આવી ગઇ છે. એપ્રિકોટ પંચ, પંચામૃત અને ડ્રાયફ્રુટ કોકોનટ બોલ મીઠાઈ બજારમાં આવી છે. તહેવારની ઉજવણી સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડ્રાયફ્રુટ સાથે ફુદીનાનો ઉપયોગ કરીને મિઠાઇ તૈયારી કરવામાં આવી છે.