સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે મોબાઇલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારની રામબાગ સોસાયટીમાં બે શખ્સો મોબાઇલ ઝૂંટવીને ફરાર થઇ ગયા. આ સમગ્ર ઘટનામાં બે બાઇકસવાર યુવકોએ એક યુવકનો મોબાઇલ ખેંચી લીધો અને મોબાઇલ સ્નેચિંગની પૂરી ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ઉલ્લેખનીય છેકે સુરતના વરાછા વિસ્તારમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. […]
સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે મોબાઇલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારની રામબાગ સોસાયટીમાં બે શખ્સો મોબાઇલ ઝૂંટવીને ફરાર થઇ ગયા. આ સમગ્ર ઘટનામાં બે બાઇકસવાર યુવકોએ એક યુવકનો મોબાઇલ ખેંચી લીધો અને મોબાઇલ સ્નેચિંગની પૂરી ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ઉલ્લેખનીય છેકે સુરતના વરાછા વિસ્તારમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો