સુરતના એક વ્યક્તિએ બનાવી એટલી મોટી પતંગ કે જેને ઉડાવા માટે 1 કે 2 નહિ પણ 10 લોકોની પડશે જરૂર

|

Jan 12, 2019 | 1:00 PM

આ ઉતરાયણમાં સુરતમાં બનેલો આ સૌથી મોટો અને મહાકાય પતંગ બીજા બધા પતંગોના પેચ કાપશે. સુરતમાં રહેતા અજય રાણા છેલ્લા 10 વર્ષથી મોટા પતંગ બનાવી રહ્યા છે. તેઓ 4 ફૂટથી લઈને 7 ફૂટ સુધીના મોટા પતંગ બનાવતા આવ્યા છે. ગયા વર્ષે તેમણે 18 ફૂટનો પતંગ બનાવ્યો હતો અને આ વર્ષે તેમણે પતંગરસિકની ડિમાન્ડને લઈને 20 […]

સુરતના એક વ્યક્તિએ બનાવી એટલી મોટી પતંગ કે જેને ઉડાવા માટે 1 કે 2 નહિ પણ 10 લોકોની પડશે જરૂર
Giant Kite Surat

Follow us on

આ ઉતરાયણમાં સુરતમાં બનેલો આ સૌથી મોટો અને મહાકાય પતંગ બીજા બધા પતંગોના પેચ કાપશે. સુરતમાં રહેતા અજય રાણા છેલ્લા 10 વર્ષથી મોટા પતંગ બનાવી રહ્યા છે. તેઓ 4 ફૂટથી લઈને 7 ફૂટ સુધીના મોટા પતંગ બનાવતા આવ્યા છે.

ગયા વર્ષે તેમણે 18 ફૂટનો પતંગ બનાવ્યો હતો અને આ વર્ષે તેમણે પતંગરસિકની ડિમાન્ડને લઈને 20 ફૂટનો મોટો પતંગ તૈયાર કર્યો છે. આ પતંગ બનાવતા તેમને 6 દિવસ લાગ્યા હતા અને 4 લોકોની મદદ લીધી હતી. આ પતંગ વિશેષ દોરીની મદદથી ઉડાવવામાં આવશે અને તેને ઉડાવવા માટે 10 વ્યક્તિઓની જરૂર પડશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

જુઓ VIDEO :

અજય રાણા પાસે આવા બીજા પતંગ પણ છે. જેની કિંમત 500 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની હોય છે. આમ, આ મહાકાય પતંગ બીજા બધા નાના પતંગોના પેચ કાપી દેશે.

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:49 pm, Sat, 12 January 19

Next Article