સુરતમાં કોરોનાના કહેર વચ્ચે ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને મેલેરિયાએ ભરડો લીધો છે. કોરોનાના કારણે હૉસ્પટિલનો સ્ટાફ વ્યસ્ત હોવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વકર્યો છે. ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વધી રહ્યા છે. સુરતના પૂણા ગાામ. લંબે હનુમાન , વરાછા વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને મેલેરિયાએ ભરડો લીધો છે. કોરોનાના કારણે હૉસ્પટિલનો સ્ટાફ વ્યસ્ત હોવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વકર્યો છે. ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વધી રહ્યા છે. સુરતના પૂણા ગાામ. લંબે હનુમાન , વરાછા વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો