Surat: મત માંગવા આવતા નેતાઓને NO ENTRY, સોસાયટીમાં નેતાઓ વિરુદ્ધ લાગ્યા બેનરો

|

Feb 09, 2021 | 3:17 PM

Surat : મત માંગવા આવતા નેતાઓને સ્થાનિક મતદારોએ  NO ENTRYના બેનરો બતાવી દીધા છે.  સુરતમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા નારાજ મતદારોનો આક્રોશ ચૂંટણી ટાણે સામે આવ્યો છે.

Surat: મત માંગવા આવતા નેતાઓને સ્થાનિક મતદારોએ  NO ENTRYના બેનરો બતાવી દીધા છે.  સુરતમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા નારાજ મતદારોનો આક્રોશ ચૂંટણી ટાણે સામે આવ્યો છે. વોર્ડ નંબર 24માં આશાપુરી સોસાયટીના સ્થાનિકોએ નેતાઓએ મત માંગવા ન આવવું તેવા બેનર લગાવ્યા. રસ્તા, પાણી સહિતની સુવિધા મુદ્દે સોસાયટીના લોકોએ રૂપિયા ભર્યા છે તેમજ અધિકારી, નેતાઓ સમક્ષ વારંવાર ધક્કા ખાઈને રજૂઆતો કરવા છતાં કામ પૂર્ણ ન થતા નારાજ આશાપુરી સોસાયટીના લોકોએ મતદાનના બહિષ્કારનું એલાન કર્યું છે.

Next Video