Gujarati NewsGujaratSurat lajpore jail vijilance team ma daroda mobile ane sim card mali aviya
સુરત લાજપોર જેલમાં વિજિલન્સની ટીમના દરોડા, બેરેકમાંથી મોબાઇલ તેમજ સીમકાર્ડ મળ્યાં
સુરતમાં વિજિલન્સની ટીમ દ્વારા લાજપોર જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. વિજિલન્સની ટીમે દરોડા પાડી સીમકાર્ડ અને બે મોબાઇલ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે જેલના બેરેકના ટોયલેટ અને ચોકડીમાં મોબાઇલ છુપાવવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે અગાઉ નારાયણ સાંઇની બેરેકમાંથી પણ મોબાઇલ મળી આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી […]
સુરતમાં વિજિલન્સની ટીમ દ્વારા લાજપોર જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. વિજિલન્સની ટીમે દરોડા પાડી સીમકાર્ડ અને બે મોબાઇલ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે જેલના બેરેકના ટોયલેટ અને ચોકડીમાં મોબાઇલ છુપાવવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે અગાઉ નારાયણ સાંઇની બેરેકમાંથી પણ મોબાઇલ મળી આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો