
રાજ્યાના દરેક શહેરમાં ક્યાંક ધીમીઘારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં સુરત શહેરના કામરેજ અને પલસાણા વિસ્તારમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સુરતના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારથી વરસાદ જોવા મળી રહ્યોં છે. છેલ્લા 4 દિવસથી સમય સમયે વરસી રહેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો