સુરત જિલ્લાનાં બારડોલીના બાબેન ગામે સરકારના આદેશનું સરેઆમ ઉલ્લંઘન,વિદ્યાર્થીઓ અને વાલીઓને સાહિત્ય મેળવવા શાળાએ બોલાવાતા વિવાદ

|

Jul 28, 2020 | 11:35 AM

સુરત જિલ્લાનાં બારડોલીના બાબેન ગામે સરકારના આદેશનું ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે.વિદ્યાર્થીઓને આચાર્યએ  પ્રાથમિક શાળામાં બોલાવ્યા હોવાનું સામે આવ્યું છે.પ્રશ્નપત્રો અને નોટબુક સહિતના સાહિત્ય માટે વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ શાળાએ બોલાવીને સામગ્રી આપવામાં આવી હતી. જણાવવું રહ્યું કે સરકારે વિદ્યાર્થીઓના ઘરે સાહિત્ય પહોંચાડવા આદેશ કર્યો છે છતા પણ વાલીઓ અને બાળકોને શાળાએ બોલાવવામાં આવતા સંચાલકો […]

સુરત જિલ્લાનાં બારડોલીના બાબેન ગામે સરકારના આદેશનું સરેઆમ ઉલ્લંઘન,વિદ્યાર્થીઓ અને વાલીઓને સાહિત્ય મેળવવા શાળાએ બોલાવાતા વિવાદ
http://tv9gujarati.in/surat-jilla-na-b…e-bolavata-vivad/

Follow us on

સુરત જિલ્લાનાં બારડોલીના બાબેન ગામે સરકારના આદેશનું ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે.વિદ્યાર્થીઓને આચાર્યએ  પ્રાથમિક શાળામાં બોલાવ્યા હોવાનું સામે આવ્યું છે.પ્રશ્નપત્રો અને નોટબુક સહિતના સાહિત્ય માટે વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ શાળાએ બોલાવીને સામગ્રી આપવામાં આવી હતી. જણાવવું રહ્યું કે સરકારે વિદ્યાર્થીઓના ઘરે સાહિત્ય પહોંચાડવા આદેશ કર્યો છે છતા પણ વાલીઓ અને બાળકોને શાળાએ બોલાવવામાં આવતા સંચાલકો સામે કડક પગલા ભરવા માટેની માગ ઉઠી છે.

Published On - 11:35 am, Tue, 28 July 20

Next Article