હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે ST વિભાગ દ્વારા 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય

|

Mar 07, 2020 | 4:09 PM

હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. લોકોને ઘર સુધી પહોંચાડવા માટે ST દ્વારા આ નિર્ણય કરાયો છે. ઝાલોદ, ગોધરાના લોકો માટે આ તહેવાર વિશેષ માનવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસથી બસ સ્ટેન્ડ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ કારણે 500થી વધુ એકસ્ટ્રા બસ મુકવામાં આવી છે. તો […]

હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે ST વિભાગ દ્વારા 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય

Follow us on

હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. લોકોને ઘર સુધી પહોંચાડવા માટે ST દ્વારા આ નિર્ણય કરાયો છે. ઝાલોદ, ગોધરાના લોકો માટે આ તહેવાર વિશેષ માનવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસથી બસ સ્ટેન્ડ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ કારણે 500થી વધુ એકસ્ટ્રા બસ મુકવામાં આવી છે. તો સુરત સહિત મોટા શહેરમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ! મેયરના આદેશનો કર્યો અનાદર

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Next Article