SURAT : મોંઘીદાટ કાર કેનાલમાં ખાબકી, જુઓ વીડિયો

|

Mar 15, 2021 | 11:44 PM

SURAT : કામરેજ નજીક વલઠાણ નહેરમાં લાડવી પાટિયા પાસે મોંઘીદાટ કાર ખાબકી હતી. નેશનલ હાઈવે 48 પર વલઠાણથી સુરત જવાના રસ્તે લાડવી પાટિયા પાસે રાત્રીના સમયે નહેરમાં કાર ખાબકી હતી.

SURAT : કામરેજ નજીક વલઠાણ નહેરમાં લાડવી પાટિયા પાસે મોંઘીદાટ કાર ખાબકી હતી. નેશનલ હાઈવે 48 પર વલઠાણથી સુરત જવાના રસ્તે લાડવી પાટિયા પાસે રાત્રીના સમયે નહેરમાં કાર ખાબકી હતી. મર્શિડીશ કાર ચાલક કે અન્યની હજી કોઇ ભાળ મળી નથી.

 

Next Video